Thursday, July 30, 2015

વાવાઝોડું �કોમેન� બાંગ્લાદેશમાં ત્રાટક્યું; પશ્ચિમ બંગાળ, ઓડિશામાં જોરદાર વરસાદ

 વાવાઝોડું �કોમેન� બાંગ્લાદેશમાં ત્રાટક્યું; પશ્ચિમ બંગાળ, ઓડિશામાં જોરદાર વરસાદ
કોલકાતા � ચક્રવાતી વાવાઝોડું �કોમેન� આજે સાંજે પડોશના બાંગ્લાદેશમાં ત્રાટક્યું છે. તેને લીધે પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું બાંગ્લાદેશમાં ત્રાટક્યા બાદ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું, પણ તેનું જોર ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં આજે અને આવતી કાલે કેટલેક ઠેકાણે ભારે વરસાદ થશે અને ૧ ઓગસ્ટે અતિ ભારે વરસાદ પડી શકે છે. બંગાળના અખાતના ઈશાન ભાગ તરફ સર્જાયેલું ડીપ ડીપ્રેશન ચક્રવાત �કોમેન�માં પરિવર્તિત થયું છે. ઉત્તર અને પશ્ચિમ તરફ, ગુજરાત અને રાજસ્થાનમાં ચોમાસાના વરસાદનું અસાધારણ જોર ચાલુ રહેવાની આગાહી છે. ઓડિશામાં તો પાંચ જિલ્લામાં પૂરથી અઢી લાખ જેટલા લોકો અસર પામ્યા છે અને ત્યાં વાવાઝોડું તેમની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Census 2010

Welcome

Website counter

Followers

Blog Archive

Contributors